RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500153

ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે

11 ડીસેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે.

ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 30 નવેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ “બેન્કોમાં સાયબર સિક્યોરીટી ફ્રેમવર્ક “ પરના તારીખ 02 જૂન 2016ના પરિપત્ર અને “ છેતરપીંડી (ફ્રોડ)—વાણિજ્ય બેંકો દ્વારા વર્ગીકરણ અને રીપોર્ટીંગ “ પરના તારીખ 01 જુલાઈ 2016ના માસ્ટર ડાયરેકશનના ઉલ્લંઘન બદલ ઇન્ડીયન બેંક (બેંક) પર રૂપિયા 10 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત માર્ગદર્શિકાઓ / નિર્દેશોનું પાલન કરવાની ઉક્ત બેન્કની નિષ્ફળતા ને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં કલમ 47A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવેલ છે.

આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારીત છે અને બેંક અને તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કરાર અને વ્યવહાર ની વૈધ્યતા પર ઉચ્ચારણ કરવાનો ઈરાદો ધરાવતી નથી.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1345

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?