RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502678

ભારતીય રિઝર્વ બેંકે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડ પર નાણાકીય દંડ લાદયો છે

મે 18, 2018

ભારતીય રિઝર્વ બેંકે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડ પર નાણાકીય દંડ લાદયો છે

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના આદેશથી સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડ (બેંક) પર આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી) ના ધોરણો, ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) ના ધોરણો અને ટ્રેઝરી કાર્યો તથા તેના અનુપાલન કાર્ય (function) અને અનુપાલનમાં સુધારા (કલ્ચર) માં ખામીઓ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે 50 મિલિયનનો દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા ઉપરોક્ત દિશાનિર્દેશોની બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી.

જોસ જે કટટુર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/3038

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?