<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા ન&# - આરબીઆઈ - Reserve Bank of India
78495045
પ્રકાશિત તારીખ સપ્ટેમ્બર 07, 2018
ભારતીય રિઝર્વ બેંકે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા ને પેનલ્ટી લગાવી
સપ્ટેમ્બર ૦૭, ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા ને પેનલ્ટી લગાવી. માસ્ટર સરક્યુલર માં ફ્રોડ વિષયમાં, વર્ગીકરણ અને નોંધણી બાબત સૂચનાઓનો ભંગ કરવા બદલ, ભારતીય રિઝર્વ બેંકે ઓગસ્ટ ૩૦,૨૦૧૮ નાં રોજ યુનિયન બેંક ઓફ ઈન્ડીયા (ધી બેંક) ને રૂપિયા એક કરોડ (રૂપિયા દસ મિલિયન) ની પેનલ્ટી લગાવી છે. આ પેનલ્ટી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ નાં સેકશન ૪૭ A (૧) (સી) અને સેકશન ૪૬(૪)(ઇ) અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ને મળેલ સત્તા મુજબ ફ્રોડ ને શોધવામાં અને રિપોર્ટ કરવામાં ઢીલ ને કારણે લાગુ કરવામાં આવી છે. અનિરૂધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : ૨૦૧૮-૨૦૧૯/૫૮૫ |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?