<font face="mangal" size="3">સુધારેલી કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) યોજના</font> - આરબીઆઈ - Reserve Bank of India
78493746
પ્રકાશિત તારીખ ઑક્ટોબર 13, 2016
સુધારેલી કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) યોજના
RBI/2016-2017/84 13 ઓક્ટોબર 2016 ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર પ્રિય મહોદય/ મહોદયા , સુધારેલી કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) યોજના કૃપયા ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 07 ઓગસ્ટ 2012 ના પરિપત્ર RPCD. FSD. BC .No. 23/05.05.09/2012-13 નો સંદર્ભ જુઓ. 2. સુધારેલ કિસાન ક્રેડીટ કાર્ડ યોજના ના ફકરા 13 માં, અનુબંધ માં દર્શાવ્યા મુજબ, કેટલાક ફેરફારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ બેંકો ને સુધારેલી સૂચનાઓ ને ધ્યાન માં લેવાનું અને તેનો તત્કાલ અસરથી અમલ કરવાનું જણાવવામાં આવે છે. આપનો વિશ્વાસુ, (ઉમા શંકર) સંલગ્નક: ઉપર મુજબ |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?