<font face="mangal" size="3px">ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચ - આરબીઆઈ - Reserve Bank of India
78515979
પ્રકાશિત તારીખ સપ્ટેમ્બર 13, 2017
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ
13 સપ્ટેમ્બર, 2017 ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારત સરકારે તેના નાણાં મંત્રાલય, નવી દિલ્હી, ના ફિનાન્સિયલ સર્વિસીઝ વિભાગ ના સચિવ શ્રી રાજીવ કુમાર ની નિમણૂંક શ્રીમતી અંજુલિ છિબ દુગ્ગલ ને સ્થાને ભારતીય રિઝર્વ બેન્ક ના સેંટ્ર્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે કરી છે. શ્રી રાજીવ કુમારની નિમણૂંક 12 સપ્ટેમ્બર, 2017 થી અન્ય હુકમ થતાં સુધી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/727 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?