<font face="mangal" size="3">શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર - આરબીઆઈ - Reserve Bank of India
78509230
પ્રકાશિત તારીખ જુલાઈ 14, 2017
શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન : 2017-2018/134 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?