RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78488692

સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ

માર્ચ 04, 2016

સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ

ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(19)-W&M/2014 અને આર.બી.આઈ ના તારીખ માર્ચ 04, 2016 ના પરિપત્ર IDMD.CDD No 2020/14.04.050/2015-16 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજનાનો ત્રીજો તબક્કો માર્ચ 8 થી 14, 2016 સુધી ભારણ માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો ત્રીજા તબક્કા માટે નો ઇસ્યુ ભાવ 2916/- (રૂપિયા બે હજાર નવસો સોળ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (ફેબ્રુઆરીએ 29, 2016 થી માર્ચ 4, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે.

અજિત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2015-2016/2094

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?