RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511846

સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ

તારીખ. નવેમ્બેર 17, 2017

સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ

ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામાં આવશે.

નવેમ્બેર 20, 2017થી નવેમ્બેર 22, 2017ના ભરણાની મુદત્ માટે, કે જેની પતાવટ ની તારીખ નવેમ્બેર 27, 2017 છે અને બોન્ડ નું નામાંકિત મૂલ્ય, જે બંધ ભાવની [ જે ધી ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ] અને અગાઉના સપ્તાહના ભરણાના સમય ગાળા ના છેલ્લા ત્રણ કારોબારી દિવસો એટલે કે નવેમ્બેર 15, 2017 થી નવેમ્બેર 17, 2017 ની સાદી સરેરાશ ને આધારિત અને સુવર્ણની 999 શુદ્ધતા આધારિત હોય છે, જે र. 2964/- (રૂપિયા બે હજાર નવસો ચોસઠ પુરા) પ્રતિ ગ્રામ આવે છે.

ભારત સરકારે ભારતીય રીઝર્વ બેંક સાથે પરામર્શ કરીને જે રોકાણકારો ઓનલાઈન અરજી કરે અને જો અરજી સામે ની ચુકવણી ડીજીટલ મોડ થી કરે તો તેમને બોન્ડના નામાંકિત મૂલ્ય પર र. 50/- ની છૂટ આપવાનું નક્કી કરેલ છે. અને આવા રોકાણકારોમાટે સુવર્ણ બોન્ડ નો ઇસ્યુ ભાવ र. 2914/- (રૂપિયા બે હજાર નવસો ચૌદ પુરા) પ્રતિ ગ્રામ રહેશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન- 2017-2018/1379

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?