સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II
જુલાઇ 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જુલાઇ 10-14 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ જુલાઇ 28, 2017 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ, દ્વારા કરવામાં આવશે. બોન્ડ ની લાક્ષણિક્તાઓ નીચે આપવામાં આવેલ છે.
અજિત પ્રાસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/58 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: