<font face="mangal" size="3">સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, યોજના</font> - આરબીઆઈ - Reserve Bank of India
78516066
પ્રકાશિત તારીખ ઑક્ટોબર 06, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, યોજના
ઓક્ટોબર 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, યોજના ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 09, 2017 થી ડિસેમ્બર 27, 2017 સુધી સાપ્તાહિક ધોરણે સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ દરેક ભરણા ના સમયગાળા પછીના સોમવારે જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ, દ્વારા કરવામાં આવશે. બોન્ડ ની લાક્ષણિક્તાઓ નીચે આપવામાં આવેલ છે.
અજિત પ્રાસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/957 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?