RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78471354

સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16

24 નવેમ્બેર 2015

સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16

ભારતીય રિઝર્વ બેંકે ભારત સરકારના પરામર્શથી તારીખ 30 ઓક્ટોબર 2015 ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 939/14.04.050/2015-16 અને 04 નવેમ્બર 2015ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 968/14.04.050/2015-16 થકી સૉવરીન સુવર્ણ બોન્ડ, 2015-16 જારી કરવા માટે અધિસૂચિત કર્યું હતું. સૉવરીન સુવર્ણ બોન્ડ્સનો પહેલો ભાગ 5 નવેમ્બર 2015 થી 20 નવેમ્બર 2015 સુધી ભરણા માટે ખુલ્લો હતો. બોન્ડ 26 નવેમ્બર 2015 ના રોજ જારી કરવાના હતા.

બેંકો તથા પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ છે. વિશેષ કરીને, પોસ્ટ ઓફિસો દ્વારા ભારતીય રિઝર્વ બેંકની ઈ-કુબેર પ્રણાલીમાં અરજીઓને સહજ રૂપથી અપલોડ કરી શકાય તે માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સૉવરીન સુવર્ણ બોન્ડની જારી કરવાની તારીખને 26 નવેમ્બર 2015 થી બદલીને 30 નવેમ્બર 2015 કરવામાં આવે.

ઉપરના પરિપત્રોની અન્ય શરતો તથા નિયમો યથાવત્ છે.

અનિરૂધા ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2015-2016/1236

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?