RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492999

સોવરીન સુવર્ણ બૉન્ડ્સ, 2016-17 શ્રૃંખલા II

22 સપ્ટેમ્બર, 2016

સોવરીન સુવર્ણ બૉન્ડ્સ, 2016-17 શ્રૃંખલા II

ભારત સરકાર સાથે પરામર્શમાં ભારતીય રિઝર્વ બેંકે આઈડીએમડી.સીડીડી.સં. 462/14.04.050/2017-17 અને આઈડીએમડી.સીડીડી.સં.463/14.04.050/2016-17 દ્વારા સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના, 2016-17-શ્રૃંખલા II ને જારી કરવા માટે અધિસૂચિત કરેલ છે. સોવરીન સુવર્ણ બૉન્ડનો પાંચમો ભાગ અભિદાન માટે તારીખ 01 સપ્ટેમ્બર, 2016 થી 09 સપ્ટેમ્બર, 2016 સુધી ખુલ્લો હતો. બૉન્ડ 23 સપ્ટેમ્બર, 2016ના રોજ જારી કરવાના હતા.

બેંકો તેમજ પોષ્ટ ઓફિસો દ્વારા મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત કરવામાં આવી. ભારતીય રિઝર્વ બેંકની ઈ-કુબેર પ્રણાલીમાં અરજીઓના સરળ અપલોડિંગને સક્ષમ બનાવવા માટે, ખાસ કરીને પોષ્ટ ઓફિસો દ્વારા, એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે સોવરીન સુવર્ણ બોન્ડ્સ જારી કરવાની તારીખ 23 સપ્ટેમ્બર, 2016 ને લંબાવીને તારીખ 30 સપ્ટેમ્બર, 2016 કરવામાં આવે.

આ પિરપત્રોના અન્ય નિયમો અને શરતો અપરિવર્તિત રહેશે.

અનિરુધા ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2016-2017/740

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?