<font face="mangal" size="3">સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-ઇસ્યુ ભાવ</font> - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-ઇસ્યુ ભાવ
જાન્યુઆરી 15, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-ઇસ્યુ ભાવ સોવરીન સુવર્ણ બોન્ડ જાન્યુઆરી 18 થી 22, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો આ તબક્કામાં માટે નો ઇસ્યુ ભાવ ₹ 2,600/- (રૂપિયા બે હજાર છસો પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (જાન્યુઆરી 11-15, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે. ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(19)-W&M/2014 અને આર.બી.આઈ ના તારીખ જાન્યુઆરી 14, 2016 2016 ના પરિપત્ર IDMD.CDD No 1573/14.04.050/2015-2016 ની શરતો અનુસાર આ જારી કરવામાં આવે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2015-2016/1680 |