<font face="mangal" size="3">વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય</font> - આરબીઆઈ - Reserve Bank of India
વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત MDR, ઇન્ફ્રાસ્ટ્રકચર મિલકતના પ્રકાર પ્રમાણે, અને પ્રત્યેક વ્યવહાર ની સંપૂર્ણ રકમ પર MDR અને તેના પર અંકુશ સૂચિત કરવામાં આવશે. આમ આ સુધારેલ MDR બે પ્રકાર ના હેતુઓની પ્રાપ્તિઓની સિદ્ધિ માટે ધ્યેય રાખશે જેમાં એક ડેબીટ કાર્ડનો વઘતો જતો ઉપયોગ અને બીજું જેકે સંકળાયેલ વેપારી સાહસ ની સ્થિરતાને પણ સાથે સાથે સુનિશ્ચિત કરશે. ડેબીટ કાર્ડ વ્યવહારો પર MDR અને તેની સુધારેલી સૂચનાઓ આજેજ બહાર પાડવામાં આવશે. ECBs ને પુન:ધિરાણ આપવામાટે ભારતીય બેન્કોની વિદેશી શાખાઓ અને તેની આનુંસંષિત શાખાઓ ને પરવાનગી આપવી : ૨. વર્તમાનમા ભારતીય કોર્પોરેટ ક્ષેત્રને તેમના હાલના પ્રવર્તમાન બાહ્ય-વાણીજ્યક ઋણ ગ્રહણ માટે ખુબજ નિમ્ન કિમતે પુન:ધિરાણ માટે પરવાનગી આપવામાં આવી છે. જોકે, આમ છતાય, ભારતીય બેંકો ની વિદેશી / આનુંસંષિત શાખાઓ ને આવું પુન:ધિરાણ માટે પરવાનગી આપવામાં આવેલ નથી. આમ છતાય, ફક્ત રમવા માટે મોકળું મેદાન આપવા માટે, સરકાર સાથે પરામર્શ કરીને, એ નિર્ણય લેવામાં આવેલ છેકે ભારતીય બેંકોની વિદેશી શાખાઓ / આનુસંગિક એકમોને AAA રેટિંગ વાળી કોર્પોરેટ એકમોના ECBs ને પુન:ધિરાણ આપવામાટે પરવાનગી આપવામાં આવે, અને સાથે સાથે નવરત્ન અને મહારત્ન PSUs ને પણ તદ્દન નવાજ ECBs બહાર પાડીને. આ બાબતમાં નવી સુધારેલ માર્ગદર્શિકા એકજ અઠવાડીયામા બહાર પાડવામાં આવશે. નિવાસીઓ દ્વારા ચીજવસ્તુઓની ભાવના જોખમો સામે હેજિંગ (પ્રતિ-રક્ષા) માટે કાર્યશીલ સમૂહનો રીપોર્ટ – અમલીકરણ ૩. નિવાસીઓ દ્વારા ચીજવસ્તુઓના ભાવમાં જોખમો સામે હેજિંગ માટે કાર્યશીલ સમૂહનો રિપોર્ટ રિઝર્વ બેન્કની વેબ-સાઈટ, જાહેરજનતા ના પ્રત્યાઘાતો માટે તારીખ ૧૬ મી નવેમ્બર, ૨૦૧૭ ના રોજ, પર મુકવામાં આવેલ હતો. સમૂહની મુખ્યત્વે ભલામણોમા ચીજવસ્તુઓના ‘હકારાત્મક સૂચી’ બનાવવા નો સમાવેશ થતો હતો, કેજેને હેજ કરી શકાય અને જેના કારણે ચીજવસ્તુઓની સૂચી ને હેજ કરી શકાય, ફિક્સ કીમત નું હેજિંગ અને સાથે સાથે વિએદેશોમાં ચીજવસ્તુઓના ડેરિવેટિવ્ઝ ના પરિણામે ઉદ્ભવતા ચલણી જોખમો નું પણ હેજિંગ કરી શકાય. જાહેરજનતાની ભલામણો અને જાહેરજનતા તરફથી પ્રાપ્ત થયેલ પ્રતિક્રિયા ને રિઝર્વ બેંક તપાસશે. આ માટે પરિપત્ર સાથે સાથે સુધારેલ માર્ગદર્શિકા પણ ૧૫ મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધીમાં બહાર પાડવામાં આવશે. જોશ જે કટટુર પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦૧૮/૧૫૪૩ |