Page
Official Website of Reserve Bank of India
78490975
પ્રકાશિત તારીખ
નવેમ્બર 17, 2016
નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન : 2016-2017/1235 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?