RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511448

ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ,આંધ્ર પ્રદેશ -પર નાણાંકીય દંડ લાદવામાં આવ્યો

12 ઓક્ટોબર 2017

ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ,આંધ્ર પ્રદેશ -પર નાણાંકીય દંડ લાદવામાં આવ્યો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સિસ અંગેના ભારતીય રિઝર્વ બેંકનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ, આંધ્ર પ્રદેશ પર રૂપિયા 50,000/- (રૂપિયા પચાસ હજાર માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે.

ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી બેન્કના એ અંગેના ઉત્તર અને વ્યક્તિગત સુનાવણી પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને દંડ લાદવાની જરૂર છે.

અજિત પ્રસાદ
મદદનીશ સલાહકાર

પ્રેસ્ પ્રકાશન: 2017-2018/1019

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?