RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499616

ધી અનંથપુરામુ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, અનંથપુરામુ, આંધ્રપ્રદેશ--દંડ લગાવવામાં આવ્યો

તારીખ: 05 ઓકટોબર 2018

ધી અનંથપુરામુ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, અનંથપુરામુ, આંધ્રપ્રદેશ--દંડ લગાવવામાં આવ્યો

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી અનંથપુરામુ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, અનંથપુરામુ, આંધ્રપ્રદેશ પર “એક્સપોઝર નોર્મ્સ એન્ડ સ્ટેચ્યુટરી / અધર રીસ્ટ્રીકશન્સ-યુસીબી” પર ભારતીય રિઝર્વ બેંકની સૂચનાઓ / માર્ગદર્શિકાઓ/ નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 50,000 (રૂપિયા પચાસ હજાર) નો નાણાંકીય દંડ લગાવેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો, આ બાબત અંગે બેન્કનો પ્રત્યુત્તર અને મૌખિક રજૂઆત પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને નાણાકીય દંડ લગાવવો જરૂરી હતો.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/792

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?