RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499587

ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બિજનોર-દંડ લગાવવામાં આવ્યો

તારીખ: 04 ઓકટોબર 2018

ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બિજનોર-દંડ લગાવવામાં આવ્યો

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,બિજનોર પર ઉક્ત એક્ટની કલમ 27માં નિર્દિષ્ટ રીટર્નસ સતત પ્રસ્તુત નહી કરવા બદલ 10,00,000 (રૂપિયા દસ લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે તેનો પ્રત્યુત્તર પ્રસ્તુત કર્યો ન હતો. કેસ ના તથ્યો પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘન પ્રમાણભૂત હતું અને દંડ લગાવવો જરૂરી હતો.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/784

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?