RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501970

ધિ કુપ્પમ કો-ઓપરેટિવ ટાઉન બેંક લિ., કુપ્પમ, આંધ્ર પ્રદેશ પર નાણાકીય પેનલ્ટી લગાવાઇ

નવેમ્બર ૨૭, ૨૦૧૮

ધિ કુપ્પમ કો-ઓપરેટિવ ટાઉન બેંક લિ., કુપ્પમ, આંધ્ર પ્રદેશ પર નાણાકીય પેનલ્ટી લગાવાઇ.

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 46(4), તેમજ ધારા 47(1)(c) ની જોગવાઈ અને સેકશન 35A મુજબ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ કરાયેલ નિયમો/માર્ગદર્શનનું ઉલ્લંઘન કરવા બદલ, તેમજ સેક્શન 27(2) મુજબ માહિતી ન આપવા બદલ, ધિ કુપ્પમ કો-ઓપરેટિવ ટાઉન બેંક લિ., કુપ્પમ, આંધ્ર પ્રદેશ ને રૂ.૫,00,000/- (માત્ર રૂ. પાંચ લાખ) ની પેનલ્ટી લગાવી છે.

ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ દર્શક નોટીસ આપી હતી જેનો બેંકે જવાબ આપ્યો ન હતો. આ બાબતમાં તથ્યો ઉપર વિચાર કર્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પંહોંચી હતી કે ઉલ્લઘંન સાબિત થાય છે અને નાણાંકીય પેનલ્ટી લગાવવી જરૂરી છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1211

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?