RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501114

ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ

તારીખ : ફેબ્રુઆરી 01, 2018

ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મની લોન્ડરિંગ (એ એમ એલ) મેઝર ના ઉલ્લંઘન માટે ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર રૂ. 0.50 લાખ (અંકે રૂપિયા પચાસ હજાર) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/2094

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?