RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494649

ઘી ઉરાવાકોન્ડા કો-ઓપરેટીવ ટાઉન બેન્ક લિ, ઉરાવાકોન્ડા, આંધ્રપ્રદેશ - દંડિત

નવેમ્બર 27, 2018

ઘી ઉરાવાકોન્ડા કો-ઓપરેટીવ ટાઉન બેન્ક લિ, ઉરાવાકોન્ડા, આંધ્રપ્રદેશ - દંડિત

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઘી ઉરાવાકોન્ડા કો-ઓપરેટીવ ટાઉન બેન્ક લિ, ઉરાવાકોન્ડા, આંધ્રપ્રદેશ પર રૂ ૨.૦૦ લાખ (રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કે.વાય.સી દિશા નિર્દેશ ના ઉલ્લંઘન, રિટર્ન્સ નહિ પાઠવવા અને અનુપાલન રિપોર્ટ નહિ / ખોટો પાઠવવા માટે આ કાર્યવાહી કરવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જણાવેલ છે. કેસના સમગ્ર મુદ્દાઓ, બેન્કનો જવાબ અને પર્સનલ હિઈયરિંગ ને ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે.

અજિત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1214

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?