RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521264

ધી અર્બન કો-ઓપરેટીવ બેંક લી. મૌનાથ ભંજન (યુ. પી.) ઉપર લાદવામાં આવેલ દંડ

તારીખ : માર્ચ 13, 2019

ધી અર્બન કો-ઓપરેટીવ બેંક લી. મૌનાથ ભંજન (યુ. પી.) ઉપર લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 36(1) અંતર્ગત સીઆઈસી ના સભ્યપદ, પ્રુડેન્શિયલ નોર્મ્સ -ગ્રોસ અને સિંગલ ઇન્ટર બેંક કાઉન્ટર પાર્ટી લીમીટ, ડાયરેક્ટર સંલગ્ન લોન, અસુરક્ષીત લોન અને નિયુક્ત ડાયરેક્ટર અંગે આપેલી સૂચનાઓ /માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ધી અર્બન કો-ઓપરેટીવ બેંક લી. મૌનાથ ભંજન (યુ. પી.) ઉપર 3.00 લાખ (અંકે રૂપિયા ત્રણ લાખ પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અનિરુદ્ધ ડી જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2018-2019/2171

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?