RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481667

સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015 ની ટ્રેડેબીલીટી
(નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરેલ)

જૂન 08, 2016

સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015 ની ટ્રેડેબીલીટી
(નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરેલ)

ભારત સરકાર દ્વારા તારીખ ઓક્ટોબર 30, 2015 ના સૂચનાપત્ર થી સોવરીન સુવર્ણ બોન્ડ યોજના-2015 ની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આથી સોવરીન સુવર્ણ બોન્ડ્સ (નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરાયેલ), ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવરીન સુવર્ણ બોન્ડ નું ટ્રેડિંગ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર કરવા જૂન 13, 2016 ને અધિસૂચિત કરી છે. ત્યાર પછીના તબક્કાઓ માં જારી કરવામં આવેલ બોન્ડ્સ નું ટ્રેડિંગ ચાલુ થવા ની તારીખ પછીથી અધિસૂચિત કરવામાં આવશે.

સંગિતા દાસ
ડિરેક્ટર

પ્રેસ પ્રકાશન: 2015-2016/2857

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!