RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502368

ટુમકુર ગ્રેઈન મર્ચન્ટ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, ટુમકુર, કર્નાટક ઉપર લાદવામાં આવેલ દંડ

તારીખ : મે 04, 2018

ટુમકુર ગ્રેઈન મર્ચન્ટ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, ટુમકુર, કર્નાટક ઉપર લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c ) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, નો યોર કસ્ટમર (કે વાય સી) નોર્મ્સ /એન્ટી મની લોન્ડરિંગ (એ એમ એલ) સ્ટાનડર્ડ /કોમ્બેટીન્ગ ઓફ ફાયનાન્સિંગ ઓફ ટેરરીઝમ /ઓબ્લીગેશન ઓફ બેન્કસ અન્ડર પીએમએલએ 2002 બાબત ના આર.બી.આઇ ના તારીખ 1 લી જુલાઈ 2015 ના માસ્ટર સર્ક્યુલર ડીબીઆર.એએમએલ.બીસી નં. 15/14.01.001/2015-16 ના ફકરા નં. 3.2.2.IV.D માં દર્શાવેલી સુચનાઓ / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટુમકુર ગ્રેઈન મર્ચન્ટ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, ટુમકુર, કર્નાટક ઉપર રૂ. 5,00,000/-(અંકે રૂપિયા પાંચ લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા , આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે. આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/2912

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?