RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520200

યુ.પી. પોષ્ટલ પ્રાયમરી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ

માર્ચ 01, 2019

યુ.પી. પોષ્ટલ પ્રાયમરી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ
પર લાદવામાં આવેલ દંડ

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક(1)(ગ) ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં બેંકને જારી કરેલ પ્રૂડેંશિયલ નોર્મ્સ ઓન ઇંટર બેંક કાઉંટર પાર્ટી લિમિટ, રોકાણ વ્યવહારોની સમવર્તી લેખા પરીક્ષા, ક્રેડિટ સૂચના કંપનીઓ (સીઆઈસી)ની સદસ્યતા, અકસ્માયત વર્ગીકરણ, પ્રાવધાનીકરણ અને અન્ય સંબંધિત બાબતો - યુસીબીસ, બેંકના રોજિંદા કાર્યોમાં નિર્દેશકોની દખલગીરી, કેવાયસી/એ.એમ.એલ. માર્ગદર્શિકાઓ અને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 29 સંબંધિત સૂચનો/માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ, માટે 5,00,000 (રૂપિયા પાંચ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેનો બેંક તરફથી લેખિત ઉત્તર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકે આપેલા જવાબને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2018-2019/2076

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?