RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503844

યુનિવર્સલ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, મન્ચેરિઅલ, તેલંગના ઉપર લાદવામાં આવેલ દંડ

તારીખ : મે 09, 2018

યુનિવર્સલ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, મન્ચેરિઅલ, તેલંગના ઉપર લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c ) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા યુનિવર્સલ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, મન્ચેરિઅલ, તેલંગના ઉપર રૂ. 0.50 લાખ (અંકે રૂપિયા પચાસ હજાર) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે. આ કેસ ની હકીકતો, બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અનિરુધ ડી . જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ જાહેરાત : 2017-2018/2948

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?