RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78515470

અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, બદાયૂં, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ

માર્ચ 01, 2019

અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, બદાયૂં, ઉત્તર પ્રદેશ
પર લાદવામાં આવેલ દંડ

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 46(4) ની સાથે કલમ 47ક(1)(ગ) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં બેંકને જારી કરેલ પર્યવેક્ષી નિર્દેશ, પ્રૂડેંશિયલ ઇંટર બેંક ગ્રૉસ એક્સપોજર લિમિટ અને ઇંટર બેંક કાઉંટર પાર્ટી લિમિટ, રોકાણોને લગતા વ્યવહારોની સમવર્તી લેખા પરીક્ષા, વ્યવસાયિક નિર્દેશક, કેવાયસી/એ.એમ.એલ. માર્ગદર્શિકાઓ અને ક્રેડિટ સૂચના કંપનીઓ (સીઆઈસી)ની સદસ્યતા સંબંધિત આરબીઆઈએ જારી કરેલ સૂચનો/માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ, માટે 5,00,000 (રૂપિયા પાંચ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી પણ બેંક તરફથી તેનો કોઈ પ્રત્યુત્તર પ્રસ્તુત કરવામાં આવ્યો નહોતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2018-2019/2074

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?