Page
Official Website of Reserve Bank of India
78489694
પ્રકાશિત તારીખ
નવેમ્બર 14, 2016
ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમાં રહેશે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન : 2016-2017/1199 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?