<font face="mangal" size="3">ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ  - આરબીઆઈ - Reserve Bank of India
78483544
પ્રકાશિત તારીખ જાન્યુઆરી 23, 2017
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક હતી કે જેમને સ્મોલ ફાઈનાન્સ બેંક ની સ્થાપના માટે સૈધ્ધાંતિક મંજુરી આપવા માં આવી હતી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1972 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?