RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498702

POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી

તારીખ: 18 નવેમ્બર 2016

POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી

ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે.

અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier I to VI) પર આ સવલત માટે સક્ષમ બનાવેલ તમામ વેપારી સંસ્થાનો માટે POS પરની રોકડ ઉપાડ ની મર્યાદા એકસરખી પ્રત્યેક દિવસે રૂ. 2000 કરવામાં આવી છે અને (ii) આવા વ્યવહારો પર લગાવવામાં આવતો ગ્રાહક શૂલ્ક, જો હોય તો, 30 ડીસેમ્બર 2016 સુધી જતો (waive) કરવામાં આવ્યો છે.

એ યાદ અપાવવામાં આવે છે કે રિઝર્વ બેન્કે તેના 27 ઓગસ્ટ 2015 ના પરિપત્ર DPSS.CO.PD.No.449/02.14.003/2015-16 દ્વારા પોઈન્ટ ઓફ સેલ (POS) પર Tire I અને Tire II કેન્દ્રો માં રૂ. 1000 સુધી અને Tire III થી Tire VI કેન્દ્રોમાં રૂ. 2000 સુધી રોકડ ઉપાડ ને મંજૂરી આપેલી છે.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1255

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?