RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514258

બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 – (સહકારી સમિતિઓ પર યથાલાગૂ)ની
કલમ 35ક ની પેટા-કલમ (2)ના અંતર્ગત સર્વ-સમાવેશી નિર્દેશ પાછો ખેંચવો –
શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર

માર્ચ 29, 2019

બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 – (સહકારી સમિતિઓ પર યથાલાગૂ)ની
કલમ 35ક ની પેટા-કલમ (2)ના અંતર્ગત સર્વ-સમાવેશી નિર્દેશ પાછો ખેંચવો –
શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર

ભારતીય રિઝર્વ બેંકે લોકહિતમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) સાથે કલમ 56 ને વાંચતા, તે અંતર્ગત પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર, ને તારીખ એપ્રિલ 01, 2013ના રોજ કારોબાર સમાપ્તિથી સર્વ-સમાવેશી નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (2) અંતર્ગત પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં, આ સર્વ-સમાવેશી નિર્દેશ, તારીખ માર્ચ 26, 2019ના રોજ કારોબારની સમાપ્તિથી પાછો ખેંચવામાં આવેલ છે. હવે પછી બેંક નિયમિત બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2018-2019/2316

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?