<font face="mangal" size="3px">રોકડ ઉપાડ- સાપ્તાહિક મર્યાદા</font> - આરબીઆઈ - Reserve Bank of India
રોકડ ઉપાડ- સાપ્તાહિક મર્યાદા
RBI/2016-17/158 25 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, રોકડ ઉપાડ- સાપ્તાહિક મર્યાદા કૃપયા અમારા તારીખ 13 નવેમ્બર અને 14 નવેમ્બર 2016 ના પરિપત્રો અનુક્રમે DCM (Plg) Nos. 1272 /10.27.00/2016-17 અને 1273/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. બેંકો ને અહિયાં જણાવવામાં આવે છે કે તેઓ તેમના વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓમાંથી, આગળ સૂચનાઓ મળે ત્યાં સુધી, પ્રતિ સપ્તાહ રૂ. 24000 સુધી રોકડ માં ઉપાડ કરવા દેવાનું ચાલુ રાખે. અમારા તારીખ 20 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No.1304/10.27.00/2016-17 માં નિર્દિષ્ટ કર્યા મુજબ ઉપરોક્ત મર્યાદામાં એટીએમ માંથી ઉપાડ નો સમાવેશ થાય છે. 2. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો આપનો વિશ્વાસુ, (સુમન રાય) |