<font face="mangal" size="3">વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બ - આરબીઆઈ - Reserve Bank of India
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટો) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- બેંક ખાતાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ની ડીપોઝીટ- સુધારો
RBI/2016-17/191 21 ડીસેમ્બર 2016 ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ રાજ્ય સહકારી બેંકો પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટો) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- બેંક ખાતાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ની ડીપોઝીટ- સુધારો કૃપયા અમારા તારીખ 19 ડીસેમ્બર 2016 ના પરિપત્ર circular DCM (Plg) No. 1859/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. ઉપરનાની સમીક્ષા ના અંતે, અમે જણાવીએ છીએ કે ઉપરના પરિપત્ર ના પેટા ફકરા (i) અને (ii) ની જોગવાઈઓ સંપૂર્ણ કેવાયસી અનુપાલિત ખાતાઓ ને લાગુ પડશે નહી. 2. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) |