New FAQ Page 2 - આરબીઆઈ - Reserve Bank of India
આરટીજીએસ સિસ્ટમ
જવાબ. 'આરટીજીએસ' એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જે એવી પ્રણાલી છે જ્યાં લેણદેણ ધોરણે (નેટિંગ વિના) લેણદેણ પર વ્યક્તિગત રીતે ફંડ ટ્રાન્સફર્સની એકધારી અને અસલ સમયની પતાવટો હોય છે. 'રિયલ- ટાઈમ'નો અર્થ તેમને પ્રાપ્ત સમયે સૂચનાઓની પ્રક્રિયા કરવી. 'ગ્રોસ સેટલમેન્ટ'નો અર્થ વ્યક્તિગત રીતે ઉદભવતી ફંડ ટ્રાન્સફરની સૂચનાઓની પતાવટ કરવી.
જવાબ. ભંડોળની પતાવટની નોંધ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનાં પુસ્તકોમાં લેવાતી હોવાથી પેમેન્ટ આખરી અને અફર હોય છે.
જવાબ. આરટીજીએસ ભંડોળના ટ્રાન્સફરના માધ્યમો પર ઘણા બધા લાભો આપે છે.
- તે ભંડોળ ટ્રાન્સફર કરવા માટે સુરક્ષિત અને સંરક્ષિત પ્રણાલી છે.
- આરટીજીએસ લેણદેણ / ટ્રાન્સફર્સમાં રકમની કોઈ કેપ હોતી નથી.
- પ્રણાલી શનિવાર સહિત મોટા ભાગની બેન્ક શાખાઓ કાર્યરત હોય તેવા આખા દિવસે ઉપલબ્ધ છે.
- લાભાર્થીના અકાઉન્ટમાં ભંડોળનું અસલ સમયનું ટ્રાન્સફર હોય છે.
- રેમિટરે પ્રત્યક્ષ ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.
- લાભાર્થીએ કાગળનાં સાધનો જમા કરવા બેન્કની શાખામાં જવું પડતું નથી.
- લાભાર્થીને પ્રત્યક્ષ સાધનો ગેરવલ્લે/ ચોરી થવાની કે તેને લઈ છેતરપિંડીથી રોકડી થવાની શક્યતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
- રેમિટર જો તેની/ તેણીની બેન્ક આવી સેવા ઓફર કરતી હોય તો ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તેના/ તેણીના ઘરે/ કાર્યસ્થળેથી પણ રેમિટન્સની પહેલ કરી શકે છે.
- લેણદેણ શુલ્ક આરબીઆઈ દ્વારા કેપ્ડ કરાયું છે.
- લેણદેણ કાનૂની આધાર ધરાવે છે.
જવાબ. ભંએનઈએફટી ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેમાં ચોક્કસ સમય સુધી પ્રાપ્ત લેણદેણ બેચીસમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આથી વિપરીત આરટીજીએસમાં લેણદેણ આરટીજીએસના કામકાજના કલાકોમાં લેણદેણથી લેણદેણ સતત પ્રક્રિયા કરવામાં આવે છે.
જવાબ. એનઈએફટી ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેમાં ચોક્કસ સમયમાં પ્રાપ્ત લેણદેણની બેચીસમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આથી વિપરીત આરટીજીએસમાં લેણદેણ આરટીજીએસના કામકાજના કલાકોમાં લેણદેણથી લેણદેણ આધારે સતત પ્રક્રિયા કરવામાં આવે છે.
Ans. The remitting customer has to furnish the following information to a bank for initiating an RTGS remittance:
-
Amount to be remitted
-
The account number to be debited
-
Name of the beneficiary bank and branch
-
The IFSC number of the receiving branch
-
Name of the beneficiary customer
-
Account number of the beneficiary customer
-
Sender to receiver information, if any
-
Sender and Beneficiary Legal Entity Identifier (for eligible transactions)
Ans. The IFSC number can be obtained by the remitter (customer) from his / her bank branch. Alternatively, it is available on the cheque leaf of the beneficiary. This code number / bank branch information can be communicated by the beneficiary to the remitting customer. The list of IFSCs is also available on the RBI website at the link https://rbi.org.in/Scripts/Bs_viewRTGS.aspx?Category=5. The list is updated on a fortnightly basis.
Ans. For a funds transfer to go through RTGS, both the sending bank branch and the receiving bank branch need to be RTGS enabled. Presently, there are more than 1,60,000 RTGS enabled bank branches, the list of which is available on the RBI website at the link https://rbi.org.in/Scripts/Bs_viewRTGS.aspx?Category=5. The list is updated on a fortnightly basis.
Ans. The following should be ensured while putting through a funds transfer transaction using RTGS –
-
Originating and destination bank branches are part of the RTGS network.
-
Beneficiary details such as beneficiary name, account number and account type, name and IFSC of the beneficiary bank branch should be available with the remitter.
-
Extreme care should be exercised in providing the account number of the beneficiary, as, during processing RTGS transactions, the credit will be given to the customer’s account solely based on the account number provided in the RTGS remittance instruction / message.
Ans. Transactions in RTGS happen in real time and it is not possible to match name and account number before affording credit to the beneficiary. Since name in the Indian context is spelt differently and would not really match with that available with the beneficiary bank, the process of affording credit solely based on the account number of the beneficiary has been enabled.
Our Circular Ref. No. DPSS (CO) EPPD No. / 863 / 04.03.01 / 2010-11 dated October 14, 2010 on ‘Electronic payment products – Processing inward transactions based solely on account number information’ (available at https://www.rbi.org.in/scripts/NotificationUser.aspx?Id=6043&Mode=0) may be referred to for further details.
Ans. The customer can contact his / her bank / branch if there is an issue of delay / non-credit to the beneficiary account. The details of Customer Facilitation Centre of member banks are also available on the website of RBI at https://www.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=2070.
Ans. You may approach RTGS Help Desk / Contact point of the RBI at rtgsmumbai@rbi.org.in.
Ans. You may approach grievance redressal cell of your bank with details of the disputed transaction. In case your grievance is not resolved within 30 days, you may make a complaint under “The Reserve Bank-Integrated Ombudsman Scheme (RB-IOS 2021)”. The RB-IOS 2021 provides a single reference point for customers to file complaints against the RBI regulated entities specified therein. The RB-IOS, 2021 is available at the following path on the RBI website: https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/RBIOS2021_121121.pdf.
Ans. Complaints can be filed online on https://cms.rbi.org.in, or through the dedicated e-mail or sent in physical mode to the ‘Centralised Receipt and Processing Centre’ set up at RBI, 4th Floor, Sector 17, Chandigarh – 160 017 in the format given at the following path - https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/RBIOS2021_121121_A.pdf. A toll-free number – 14448 (9:30 am to 5:15 pm) – is also available for customers to seek assistance in filing complaints and information on grievance redressal, with multi-lingual support.
Ans. The FAQs on “Legal Entity Identifier (LEI) for Large Value Transactions in Centralised Payment Systems” on the RBI website at https://www.rbi.org.in/Scripts/FAQView.aspx?Id=140 can be referred to.