RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494622

8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ

ભારત સરકાર
નાણા મંત્રાલય
આર્થિક બાબતો નું ખાતું
બજેટ વિભાગ (ડબ્લ્યુ એન્ડ એમ સેક્ષન)

નવી દિલ્લી., તારીખ જાન્યુઆરી ૦1, 2018

સુચના પત્ર

8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ

સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 : ભારત સરકાર આથી જાહેર કરે છે કે તારીખ માર્ચ ૨૧, ૨૦૦૩ ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 મુજબ ના 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ ,2003 નું ભરણું, તારીખ જાન્યુઆરી ૦2, 2018,મન્ગલવાર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા બંધ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ ના હુકમથી

(પ્રશાંત ગોયલ)
સંયુક્ત સચિવ (બજેટ)

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?