ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો સુધી, બેમાંથી પહેલા જે આવે ત્યાં સુધી, નિયુક્તિ કરેલ છે. જોશ જે કટટુર પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦૧૮/૨૦૯૬ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: