<font face="mangal" size="3">સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભ - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ
ઓકટોબર 21, 2016 સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(16)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 20, 2016 ના પરિપત્ર IDMD.CDD No 893/14.04.050/2016-2017 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ યોજના 2016-2017, શ્રેણી III, ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 02, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લી રહેશે. બોન્ડ નો વાસ્તવિક ભાવ, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 2, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે, જે ₹ 3007/- પ્રતિ ગ્રામ છે. ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક સાથે પરામર્શ કરીને સોવારીન સુવર્ણ બોન્ડ ના વાસ્તવિક ભાવ માં ₹ 50/- પ્રતિ ગ્રામ ની છૂટ આપવાનું નક્કી કર્યું છે તેથી બોન્ડ નો ઇસ્યુ ભાવ ₹ 2957/- સોના ના પ્રતિ ગ્રામ નિશ્ચિત કરવામાં આવ્યો છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/999 |