RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

વિહગાવલોકન

ભારતીય રિઝર્વ બેંકની વિકાસાત્મક ભૂમિકામાં નાણાકીય સમાવેશ અને શિક્ષણ એ બે મહત્વપૂર્ણ તત્વો છે. આ હેતુથી, તેણે સાહિત્યનો મહત્વપૂર્ણ જથ્થો બનાવ્યો છે અને બેંકો અને અન્ય હિસ્સેદારોને ડાઉનલોડ કરવા અને ઉપયોગ કરવા માટે 13 ભાષાઓમાં તેની વેબસાઇટ પર અપલોડ કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ, સારી નાણાકીય પદ્ધતિઓ, ડિજિટલ અને ગ્રાહક સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે.

નાણાકીય સાક્ષરતા સપ્તાહ એ આરબીઆઈ દ્વારા દર વર્ષે કેન્દ્રિત અભિયાન દ્વારા મુખ્ય વિષયો પર જાગૃતિ લાવવા માટેની એક પહેલ છે.

નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2023 13-17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન "યોગ્ય નાણાકીય વર્તન - કરે તમરું રક્ષણ" ના વિષય પર મનાવવામાં આવશે. સપ્તાહ દરમિયાન પ્રસારિત થતા સંદેશાઓમાં (ક) બચત, આયોજન અને બજેટિંગ (પોસ્ટર) (પત્રિકા) (વીડિયો) , અને (ખ) ડિજિટલ નાણાકીય સેવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ (પોસ્ટર 1) (પોસ્ટર 2) (પત્રિકા 1) (પત્રિકા 2) (વીડિયો 1) (વીડિયો 2). પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રમોશનલ સામગ્રીને "નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2023" શીર્ષક હેઠળ 'ડાઉનલોડ્સ' ટેબમાં અપલોડ કરવામાં આવી છે

ડિજિટલ નાણાંકીય સેવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ - I

આરબીઆઈ ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસ

ડિજિટલ નાણાંકીય સેવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ - II

આરબીઆઈ ડિજિટલ નાણાંકીય સેવાઓનો સાવચેતીપૂર્ણ ઉપયોગ

બચત, આયોજન અને બજેટ

આરબીઆઈ ઍક્ટિવ સેવિંગ્સ, પ્લાનિંગ અને બજેટિંગ

નાણાંકીય જાગૃતિ સંદેશાઓ (ફેમ)

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફેમ (ફાઇનાન્સિયલ અવેરનેસ મેસેજીસ) ની ત્રીજી આવૃત્તિ બહાર પાડી છે, જેનો આશય સામાન્ય લોકોની માહિતી માટે મૂળભૂત નાણાકીય સાક્ષરતા સંદેશા પ્રદાન કરવાનો છે. આ પુસ્તિકામાં વીસ સંસ્થા/ઉત્પાદન તટસ્થ નાણાકીય જાગૃતિ સંદેશાઓનો સમાવેશ થાય છે, જે નાણાકીય ક્ષમતા, મૂળભૂત બેંકિંગ, ડિજિટલ નાણાકીય સાક્ષરતા અને ગ્રાહક સુરક્ષાનાં ચાર વિષયોમાં પ્રસ્તુત સંદેશાનો પ્રસાર કરે છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app