એજન્સી બેંકોની સૂચિ - આરબીઆઈ - Reserve Bank of India
એજન્સી બેંકોની સૂચિ
ડિસેમ્બર 6, 2021 ના રોજ RBI ની એજન્સી બેંકોની સૂચિ
તારીખ : માર્ચ 31, 2017
સિરિઅલ નં. | એજન્સી બેંકનું નામ |
અનુસૂચિત જાહેર ક્ષેત્રની બેંકો (એકીકરણ પછી) | |
1. | બેંક ઑફ બરોડા |
2. | બેંક ઑફ ઇન્ડિયા |
3. | બેંક ઑફ મહારાષ્ટ્ર |
4. | કેનરા બેંક |
5. | સેંટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
6. | ઇંડિયન બેંક |
7. | ઇંડિયન ઓવરસીસ બેંક |
8. | પંજાબ એંડ સિંધ બેંક |
9. | પંજાબ નૅશનલ બેંક |
10. | સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા |
11. | યુકો બેંક |
12. | યૂનિયન બેંક ઑફ ઇંડિયા |
અનુસૂચિત ખાનગી ક્ષેત્રની બેંકો | |
13. | AXIS BANK LTD. |
14. | સિટી યૂનિયન બૈન્ક લિમિટેડ. |
15. | DCB બેંક લિમિટેડ |
16. | ફેડરલ બૈન્ક લિમિટેડ. |
17. | HDFC બેંક લિ. |
18. | ICICI BANK LTD. |
19. | IDBI BANK LTD. |
20. | આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડ |
21. | ઇન્ડસઈન્ડ બૈન્ક લિમિટેડ |
22. | જમ્મુ એન્ડ કશ્મીર બૈન્ક લિમિટેડ. * |
23. | કર્નાટક બૈન્ક લિમિટેડ. |
24. | કરુર વૈશ્ય બૈન્ક લિમિટેડ. |
25. | કોટક્ મહિન્દ્રા બૈન્ક લિમિટેડ. |
26. | RBL બેંક લિમિટેડ |
27. | સાઉથ ઇન્ડિયન બૈન્ક લિમિટેડ. |
28. | યસ બેંક લિ. |
29. | ધનલક્ષ્મી બેંક લિમિટેડ. |
30. | બંધન બેંક લિમિટેડ. |
31. | CSB બેંક લિમિટેડ. |
* મર્યાદિત એજન્સી વ્યવસાય માટે મંજૂર. |