પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
The Reserve Bank of India (RBl) has, by an order dated January 08, 2024, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on Krushiseva Urban Co-operative Bank Limited, Kole, Solapur, Maharashtra (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Loans and advances to directors, their relatives and firms/concerns in which they are interested’ read with RBI directions on ‘Board of Directors - UCBs’ and ‘Exposure Norms and Statutory/Other Restrictions – UCBs’ and for contravention of specific directions issued by RBI under the Supervisory Action Framework (SAF). This penalty has been imposed in exercise of powers conferred on RBI under section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBl) has, by an order dated January 08, 2024,imposed a monetary penalty of ₹5.00 lakh (Rupees Five lakh only) on Dr. Panjabrao Deshmukh Urban Co-operative Bank Limited, Amravati, Maharashtra (the bank) for contravention of specific directions issued by RBI under Supervisory Action Framework (SAF), and non-compliance with the RBI Directions on ‘Management of Advances-UCBs’ and ‘Know Your Customer (KYC) Directions, 2016’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBl) has, by an order dated January 08, 2024, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on Mula Sahakari Bank Ltd., Sonai, Dist. Ahmednagar (Maharashtra) (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Exposure Norms and Statutory/Other Restrictions - UCBs’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 26 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી પાટડી નાગરિક સહકારી બેંક લિ., પાટડી, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત (બેંક) પર ‘જેમાં બેંકના નિર્દેશકો, તેમના સગાવ્હાલાંએ હોદ્દો ધારણ કરેલ છે અથવા હિત ધરાવે છે તેવા ટ્રસ્ટો તેમજ સંસ્થાઓને દાન’, ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10.00 લાખ (રૂપિયા દસ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 22 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી ઇડર નાગરિક સહકારી બેંક લિ., ઇડર, જિ. સાબરકાંઠા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

પશ્ચાતભૂમિકા

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 29 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, મહેસાણા નાગરિક સહકારી બેંક લિ., મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન અને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની (અધિનિયમ) કલમ 56 સાથે કલમ 26એ(2)ને વાંચતાં તે હેઠળની જોગવાઇઓ ના ઉલ્લંઘન બદલ ₹7.00 લાખ (રૂપિયા સાત લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિનિયમ ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated December 19, 2023, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on The Stambhadri Co-operative Urban Bank Ltd., Khammam, Telangana (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Board of Directors - UCBs’ read with the directions issued by RBI on ‘Loans and advances to directors, their relatives, and firms/concerns in which they are interested’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A(1)(c) read with Sections 46(4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 13 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કૉ-ઓપરેટીવ બેંક લિ., મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન અને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની (અધિનિયમ) કલમ 56 સાથે કલમ 26એ(2)ને વાંચતાં તે હેઠળની જોગવાઇઓ ના ઉલ્લંઘન બદલ ₹3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિનિયમ ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 14 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી હાલોલ અર્બન કૉ-ઓપરેટીવ બેંક લિ., પંચમહાલ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘(સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated December 19, 2023, imposed a monetary penalty of ₹25,000/- (Rupees Twenty Five thousand only) on The Subramanianagar Co-operative Urban Bank Ltd., Salem, Tamil Nadu (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Board of Directors - UCBs’ read with the directions issued by RBI on ‘Loans and advances to directors, their relatives, and firms/concerns in which they are interested’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A(1)(c) read with Sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949 (AACS).

પેજની છેલ્લી અપડેટની તારીખ: એપ્રિલ 29, 2025