પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી કચ્છ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., રાપર, જિ. કચ્છ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘સાંકેતિક સદસ્યતા સંબંધિત નીતિ અને આચાર (policy and practice regarding nominal membership)’ સાથે પઠિત ‘એક્સપોઝર માનદંડો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો (exposure norms and statutory / other restrictions - UCBs) – શહેરી સહકારી બેંકો (યુસીબી)’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ભાભર વિભાગ નાગરીક સહકારી બેંક લિ., ભાભર, જિ. બનાસકાંઠા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 50 હજાર (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023 ના આદેશ દ્વારા, મોરબી નાગરીક સહકારી બેંક લિ., મોરબી, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated November 23, 2023, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on Contai Co-operative Bank Ltd. (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Know Your Customer (KYC) Directions, 2016’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of section 47 A (1) (c) read with sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949. This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી લાખવડ નાગરીક સહકારી બેંક લિ., લાખવડ, જિ. મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated November 15, 2023, imposed a monetary penalty of ₹10,000/- (Rupees Ten thousand only) on The District Co-operative Central Bank Ltd., Mahabubnagar, Telangana (the bank) for non-compliance with the directions issued by the National Bank for Agriculture and Rural Development (NABARD) on ‘Review of Frauds – Guidelines on Monitoring and Reporting System’ read with ‘Frauds - Guidelines for Classification, Reporting and Monitoring of Frauds’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47-A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has, by an order dated November 20, 2023, imposed a monetary penalty of ₹4.00 lakh (Rupees Four lakh only) on Jijamata Mahila Sahakari Bank Limited, Pune (the bank) for non-compliance with RBI directions on ‘Reserve Bank of India - Know Your Customer (KYC) Direction, 2016’ and ‘Frauds in UCBs: Changes in Monitoring and Reporting Mechanism’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has, by an order dated November 20, 2023, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on The Konark Urban Cooperative Bank Ltd., Ulhasnagar (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949

The Reserve Bank of India (RBI), by an order dated November 20, 2023, has imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on Shri Laxmikrupa Urban Co-operative Bank Limited, Pune (the bank) for non-compliance with RBI directions on ‘Reserve Bank of India - Know Your Customer (KYC) Direction, 2016’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A(1)(c) read with Section 46(4)(i) and Section 56 of the Banking Regulation Act, 1949.

પેજની છેલ્લી અપડેટની તારીખ: એપ્રિલ 16, 2025