RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ડિસે 28, 2023
RBI imposes monetary penalty on Vidyananad Co-operative Bank Limited Solapur (Maharashtra)

The Reserve Bank of India (RBl) has, by an order dated December 07, 2023, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on Vidyanand Co-operative Bank Limited, Solapur, Maharashtra (the bank), for non-compliance with the directions issued by RBI on ‘Exposure Norms & Statutory/Other Restrictions - UCBs’ read with RBI directions on ‘Placement of Deposits with Other Banks by Primary (Urban) Co-operative Banks (UCBs)’ and ‘Investments by Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

RBI imposes monetary penalty on Sree Chaitanya Co-operative Bank Limited, Nabadwip, West Bengal

The Reserve Bank of India (RBI) has, by an order dated November 30, 2023, imposed a monetary penalty of ₹5,000/- Thousand (Rupees Five thousand only) on Sree Chaitanya Co-operative Bank Limited, Nabadwip, West Bengal (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Membership of Credit Information Companies (CICs)’.This penalty has been imposed in exercise of powers conferred on RBI under Section 25(1)(iii) read with Section 23(4) of the Credit Information Companies  (Regulation) Act, 2005 (CIC Act).

ડિસે 22, 2023
ભારતીય રિઝર્વ બેંકે શ્રી મોરબી નાગરીક સહકારી બેંક લિ., મોરબી, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023 ના આદેશ દ્વારા, મોરબી નાગરીક સહકારી બેંક લિ., મોરબી, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે.  આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ભાભર વિભાગ નાગરીક સહકારી બેંક લિ., ભાભર, જિ. બનાસકાંઠા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ભાભર વિભાગ નાગરીક સહકારી બેંક લિ., ભાભર, જિ. બનાસકાંઠા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 50 હજાર (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે.  આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ધી કચ્છ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., રાપર, જિ. કચ્છ ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી કચ્છ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., રાપર, જિ. કચ્છ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘સાંકેતિક સદસ્યતા સંબંધિત નીતિ અને આચાર (policy and practice regarding nominal membership)’ સાથે પઠિત ‘એક્સપોઝર માનદંડો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો (exposure norms and statutory / other restrictions - UCBs) – શહેરી સહકારી બેંકો (યુસીબી)’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે પ્રોગ્રેસીવ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ભાભર વિભાગ નાગરીક સહકારી બેંક લિ., ભાભર, જિ. બનાસકાંઠા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 50 હજાર (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે.  આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ભાભર વિભાગ નાગરીક સહકારી બેંક લિ., ભાભર, જિ. બનાસકાંઠા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 50 હજાર (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે.  આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ડિસે 18, 2023
RBI imposes monetary penalty on Contai Co-operative Bank Limited, Dist. Purba Medinipur, West Bengal

The Reserve Bank of India (RBI) has, by an order dated November 23, 2023, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on Contai Co-operative Bank Ltd. (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Know Your Customer (KYC) Directions, 2016’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of section 47 A (1) (c) read with sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949. This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.

પ્રેસ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંકે ધી લાખવડ નાગરીક સહકારી બેંક લિમિટેડ, લાખવડ, જિ. મહેસાણા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી લાખવડ નાગરીક સહકારી બેંક લિ., લાખવડ, જિ. મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે.  આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ડિસે 07, 2023
RBI imposes monetary penalty on The District Co-operative Central Bank Ltd., Mahabubnagar, Telangana

The Reserve Bank of India (RBI) has, by an order dated November 15, 2023, imposed a monetary penalty of ₹10,000/- (Rupees Ten thousand only) on The District Co-operative Central Bank Ltd., Mahabubnagar, Telangana (the bank) for non-compliance with the directions issued by the National Bank for Agriculture and Rural Development (NABARD) on ‘Review of Frauds – Guidelines on Monitoring and Reporting System’ read with ‘Frauds - Guidelines for Classification, Reporting and Monitoring of Frauds’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47-A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

ડિસે 04, 2023
RBI imposes monetary penalty on Jijamata Mahila Sahakari Bank Limited, Pune, Maharashtra

The Reserve Bank of India (RBI) has, by an order dated November 20, 2023, imposed a monetary penalty of ₹4.00 lakh (Rupees Four lakh only) on Jijamata Mahila Sahakari Bank Limited, Pune (the bank) for non-compliance with RBI directions on ‘Reserve Bank of India - Know Your Customer (KYC) Direction, 2016’ and ‘Frauds in UCBs: Changes in Monitoring and Reporting Mechanism’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act, 1949.

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: જુલાઈ 31, 2024