ભાષણો - આરબીઆઈ - Reserve Bank of India
ભાષણો
ઑક્ટો 26, 2018
સ્વતંત્ર નિયમનકારી સંસ્થાઓના મહત્વ પર —કેન્દ્રીય બેન્કનો કેસ - ડૉ. વિરલ વી. આચાર્ય, ઉપ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, દ્વારા મુંબઈ માં 26 ઓકટોબર 2018 ના રોજ આપવામાં આવેલું એ. ડી. શ્રોફ સ્મારક વ્યાખ્યાન
કોઇપણ સમરુપતા સંપૂર્ણ નથી; છતાંપણ, સમરુપતાઓ વાતોને (વિષયોને) વધુ સારી રીતે રજૂ કરવામાં સહાય કરે છે. કોઈક વાર, સામાન્ય માણસ પણ વ્યવહારિક અને શૈક્ષણિક વાત સંક્ષિપ્તમાં કહી દે છે. જો કે, વાસ્તવિક જીવનના ઉદાહરણો સંપ્રેષણકર્તાના કાર્યને વધારે સરળ બનાવવા માટે પ્રસંગોપાત જ સુંદર રીતે આવે છે. આજે હું 2010 ની પૂર્વગામી ઘટના સાથે મારી વાત શરુ કરું છું કારણ કે તે ખાસ કરીને મારા વક્તવ્યના વિષય-વસ્તુ માટે યોગ્ય છે: “આ કેન્દ્રીય બેંકમાં મારો કાર્યકાળ પૂરો થયો છે અને તેથી જ મારા કર

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 17, 2023