પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 22 મે, 2024ના આદેશ દ્વારા, ધી બાવળા નાગરિક સહકારી બેંક લિ., જિ. અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated May 22, 2024, imposed a monetary penalty of ₹75,000/- (Rupees Seventy Five Thousand only) on The Ron Taluka Primary Teachers Co-operative Bank Ltd., Ron, Karnataka (the bank) for non-compliance with certain directions issued by RBI on ‘Frauds monitoring and reporting mechanism’ and ‘Policy and Practice regarding Nominal Membership’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 22 મે, 2024ના આદેશ દ્વારા, ધી ગાંધીનગર અર્બન કો-ઑપરેટીવ બેંક લિ., ગાંધીનગર, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 26 એપ્રિલ, 2024ના આદેશ દ્વારા, ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) માટે સર્વગ્રાહી સાયબર સુરક્ષા માળખું – એક શ્રેણીબદ્ધ અભિગમ’ અને ‘નિષ્ક્રિય ખાતાઓમાં લઘુત્તમ બાકીની જાળવણી નહીં રાખવા માટે દંડ વસૂલી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 08 મે, 2024ના આદેશ દ્વારા, ધી બાપુનગર મહિલા કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 2,00,000 (રૂપિયા બે લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBl) has by an order dated April 25, 2024, imposed a monetary penalty of ₹2.50 lakh (Rupees Two lakh Fifty thousand only) on The Vaijapur Merchants Co-operative Bank Ltd., Vaijapur, Maharashtra (the bank), for contravention of specific directions issued by RBI under Supervisory Action Framework (SAF). This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under section 47A(1)(c) read with section 46(4)(i) and section 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has, by an order dated May 06, 2024, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on Thoothukudi District Central Co-operative Bank Ltd., Thoothukudi, Tamil Nadu (the bank) for non-compliance with the directions issued by the National Bank for Agriculture and Rural Development (NABARD) on ‘Frauds - Guidelines for Classification, Reporting and Monitoring’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has, by an order dated April 09, 2024, imposed a monetary penalty of ₹1,50,000/- (Rupees One lakh Fifty Thousand only) on Odisha Gramya Bank (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Strengthening of Prudential Norms - Provisioning, Asset Classification and Exposure Limit’ and ‘Regional Rural Banks - Income Recognition, Asset Classification and Provisioning Norms - Non-Performing Assets (NPAs)’.

The Reserve Bank of India (RBl) has, by an order dated April 26, 2024, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on The Udgir Urban Co-operative Bank Limited, Udgir (Maharashtra) (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Exposure Norms & Statutory/Other Restrictions – UCBs and ‘Board of Directors – UCBs’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBl) has, by an order dated April 23, 2024, imposed a monetary penalty of ₹5.00 lakh (Rupees Five lakh only) on Lokmangal Co-operative Bank Limited, Solapur (the bank) for non-compliance with the directions issued by RBI on Know Your Customers (KYC). This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 02, 2025