RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
સપ્ટે 21, 2023
RBI imposes monetary penalty on The Citizens’ Co-operative Bank Ltd., Jammu

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 30, 2023, a monetary penalty of ₹6.00 lakh (Rupees Six Lakh only) on The Citizens’ Co-operative Bank Ltd., Jammu (the bank) for non-compliance with the specific directions issued by RBI under ‘Supervisory Action Framework (SAF)’ and directions issued under ‘Exposure norms and Statutory/ Other Restrictions - UCBs’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

સપ્ટે 18, 2023
ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ મહેસાણા લિ., મહેસાણા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

18 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ મહેસાણા લિ., મહેસાણા, ગુજરાત પર
લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 22 ઓગસ્ટ 2023 ના રોજના આદેશ દ્વારા, ધી કો-ઓપરેટીવ બેંક ઓફ મહેસાણા લિ., મહેસાણા, ગુજરાત (બેંક) પર, ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’, ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન/ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું અનુપાલન નહી કરવા બદલ, રૂપિયા 3.50 લાખ (રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર માત્ર) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ધી હારીજ નાગરીક સહકારી બેંક લિ., હારીજ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

18 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી હારીજ નાગરીક સહકારી બેંક લિ., હારીજ, ગુજરાત પર લાદેલો
નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 22 ઓગસ્ટ 2023 ના રોજના આદેશ દ્વારા, ધી હારીજ નાગરીક સહકારી બેંક લિ., હારીજ, ગુજરાત (બેંક) પર, ‘રોકડ રીઝર્વ પ્રમાણ (સીઆરઆર) ની જાળવણી’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજના દરો) નિર્દેશો, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું અનુપાલન નહી કરવા બદલ, રૂપિયા 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે લાલબાગ કો-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

18 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે લાલબાગ કો-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો
નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 22 ઓગસ્ટ 2023 ના રોજના આદેશ દ્વારા, લાલબાગ કો-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજના દરો) નિર્દેશો, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું અનુપાલન નહી કરવા બદલ, રૂપિયા 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.

આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર અભિપ્રાય /નિર્ણય આપવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ બેંકનું વૈધાનિક નિરીક્ષણ, તથા નિરીક્ષણ અહેવાલ તથા જોખમ આકારણી અહેવાલ અને તેને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથોસાથ, એ બાબત જાણવામાં આવી કે બેંકે, (i) વિવેકપૂર્ણ આંતર-બેંક (કુલ) એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, (ii) વિવેકપૂર્ણ આંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, અને (iii) પાકતી મુદતની તારીખથી ચુકવણીની તારીખ સુધી મુદતવીતી રિકરિંગ અને બાંધીમુદતની થાપણો પર લાગુ પડતા દરે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે તેમાં જણાવેલ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના ઉપરોક્ત નિર્દેશોના અપરિપાલનને લગતો આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/943

સપ્ટે 14, 2023
ભારતીય રિઝર્વ બેંકે ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ, જિલ્લો અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

14 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ,
જિલ્લો અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 22 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ, જિલ્લો અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન/ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો તેમજ પર્યવેક્ષી કાર્યવાહી માળખા (Supervisory Action Framework – SAF) અંતર્ગત આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ચોક્કસ નિર્દેશોના અપરિપાલન બદલ ₹5.00 લાખ(રૂપિયા પાંચ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ધી વાઘોડિયા અર્બન કો-ઑપરેટીવ બેંક લિ., જિલ્લો વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

14 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી વાઘોડિયા અર્બન કો-ઑપરેટીવ બેંક લિ.,
જિલ્લો વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 22 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, ધી વાઘોડિયા અર્બન કો-ઑપરેટીવ બેંક લિ., જિલ્લો વડોદરા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ ની સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન/ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘ભારતી રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજના દરો) નિર્દેશો, 2016’ અંતર્ગત આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના અપરિપાલન બદલ ₹5.00 લાખ (રૂપિયા પાંચ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) એવી વ્યક્તિઓને ધીરાણ આપ્યું હતું, જેમાં બેંકના નિર્દેશકોના સગાવ્હાલાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતાં, (ii) વિવેકપૂર્ણ અંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, (iii) પરિપકવ આવર્તી થાપણો પર, પરિપકવતાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી, બચત થાપણો પર લાગૂ દર અથવા અનુબંધિત વ્યાજ દર (contracted rate of interest), બેમાંથી જે ઓછો હોય, તે મુજબ વ્યાજની ચૂકવણી કરી નહોતી, અને (iv) રવિવાર / રજાના દિવસો / બિન-કારોબારી કાર્ય દિવસે પરિપક્વ થનારી અને તેના આગળના કાર્ય દિવસો પર ચૂકવવામાં આવી હોય તેવી આવર્તી થાપણો માટે તે દિવસોનું વ્યાજ નહોતું ચૂકવ્યું. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે તેમાં જણાવેલ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના અપરિપાલનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/921

ભારતીય રિઝર્વ બેંકે ધી બહુચરાજી નાગરીક સહકારી બેંક લિ., જિલ્લો મહેસાણા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

14 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી બહુચરાજી નાગરીક સહકારી બેંક લિ.,
જિલ્લો મહેસાણા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 22 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, ધી બહુચરાજી નાગરીક સહકારી બેંક લિ., જિલ્લો મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના અપરિપાલન બદલ ₹2.00 લાખ(રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ઑગસ્ટ 24, 2023
RBI imposes Monetary Penalty on The Kolhapur Urban Co-operative Bank Ltd., Kolhapur (Maharashtra)

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹1.00 lakh (Rupees One Lakh only) on The Kolhapur Urban Co-operative Bank Ltd., Kolhapur, Maharashtra (the bank) for non-compliance with directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act.

RBI Imposes Monetary Penalty on The Municipal Co-operative Bank Ltd., Mumbai (Maharashtra)

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹1.00 lakh (Rupees One Lakh only) on The Municipal Co-operative Bank Ltd., Mumbai, Maharashtra (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act, 1949.

RBI imposes monetary penalty on Ratnagiri Urban Co-operative Bank Ltd., Ratnagiri, Maharashtra

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹2.00 lakh (Rupees Two Lakh only) on Ratnagiri Urban Co-operative Bank Ltd., Ratnagiri, Maharashtra (the bank) for non-compliance with certain provisions of the ‘Reserve Bank of India – (Know Your Customer (KYC)) Direction, 2016’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of section 47 A (1) (c) read with section 46 (4) (i) and section 56 of the Banking Regulation Act, 1949.

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 02, 2025