પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
The Reserve Bank of India (RBI) has, by an order dated November 20, 2023, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on The Chembur Nagarik Sahakari Bank Ltd., Mumbai (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of section 47A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

30 નવેમ્બર 2023ભારતીય રિઝર્વ બેંકે પાટણ નાગરીક સહકારી બેંક લિ., પાટણ જિલ્લો, ગુજરાત પર લાદેલોનાણાકીય દંડ.ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 ઓક્ટોબર, 2023 ના આદેશ દ્વારા, પાટણ નાગરીક સહકારી બેંક લિ., પાટણ જિલ્લો, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અ

30 નવેમ્બર 2023ભારતીય રિઝર્વ બેંકે ધી ધ્રાંગધ્રા કૉ-ઓપરેટીવ બેંક લિ., ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાતપર લાદેલો નાણાકીય દંડભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 03 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી ધ્રાંગધ્રા કૉ-ઓપરેટીવ બેંક લિ., ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

30 નવેમ્બર 2023ભારતીય રિઝર્વ બેંકે મંડળ નાગરીક સહકારી બેંક લિ., મંડળ, અમદાવાદ જિલ્લો, ગુજરાત પરલાદેલો નાણાકીય દંડ.ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 03 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, મંડળ નાગરીક સહકારી બેંક લિ., મંડળ, અમદાવાદ જિલ્લો, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated November 07, 2023, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on The Balasore Bhadrak Central Co-operative Bank Ltd., Balasore (the bank) for non-compliance with the directions issued by RBI on “Membership of Credit Information Companies (CICs)”. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of section 25 (1) (iii) read with section 23 (4) of the Credit Information Companies (Regulation) Act, 2005.

23 નવેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે સર્વોદય નાગરીક સહકારી બેંક લિ., હિંમતનગર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે તારીખ 13 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, સર્વોદય નાગરીક સહકારી બેંક લિ., હિંમતનગર, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

23 નવેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે પોરબંદર વિભાગીય નાગરીક સહકારી બેંક લિ., પોરબંદર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે તારીખ 25 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, પોરબંદર વિભાગીય નાગરીક સહકારી બેંક લિ., પોરબંદર, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

23 નવેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી વેજલપુર નાગરીક સહકારી બેંક લિ., વેજલપુર, જિલ્લો પંચમહાલ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે તારીખ 30 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, ધી વેજલપુર નાગરીક સહકારી બેંક લિ., વેજલપુર, જિલ્લો પંચમહાલ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ ₹25,000/- (રૂપિયા પચીસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

23 નવેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી ખંભાત નાગરીક સહકારી બેંક લિ., ખંભાત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે તારીખ 13 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, ધી ખંભાત નાગરીક સહકારી બેંક લિ., ખંભાત, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ ₹50,000/- (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46 (4)(i) અને 56ની સાથે કલમ 47એ (1) (સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

23 નવેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે તારીખ 25 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

પેજની છેલ્લી અપડેટની તારીખ: એપ્રિલ 18, 2025