પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
23 નવેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે તારીખ 25 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

The Reserve Bank of India (RBI) has, by an order dated October 12, 2023, imposed a monetary penalty of ₹25,000/- (Rupees Twenty five thousand only) on The Pudukkottai Co-operative Town Bank Ltd., Pudukkottai, Tamil Nadu (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Board of Directors - UCBs’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949 (AACS).

The Reserve Bank of India (RBI) has, by an order dated November 02, 2023, imposed a monetary penalty of ₹1.50 lakh (Rupees One lakh fifty thousand only) on Sappers Finance and Consultancy Pvt Ltd., Kolkata (the company) for non-compliance with the directions issued by RBI on (i) ‘Requirement for obtaining prior approval of RBI in cases of acquisition/transfer of control of Non-Banking Financial Companies (NBFCs)’; and (ii) ‘Non-Banking Financial Company Returns (Reserve Bank) Directions, 2016’ read with directions issued by RBI on ‘Format of Statutory Auditors’ Certificate (SAC) to be submitted by NBFCs’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 58G (1) (b) read with Section 58B (5)(aa) of the Reserve Bank of lndia Act, 1934

The Reserve Bank of India (RBI), by an order dated September 15, 2023, has imposed a monetary penalty of ₹2.00 lakh (Rupees Two lakh only) on Sangli Sahakari Bank Limited, Mumbai (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Board of Directors-UCBs’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act, 1949.
This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.
Background
The statutory inspection of the bank conducted by RBI with reference to its financial position as on March 31, 2022, and examination of the Inspection report, Risk Assessment Report and all correspondence thereto revealed, inter alia, that the bank had renewed a loan given to a relative of one of its directors. Subsequently, a notice was issued to the bank advising it to show cause as to why penalty should not be imposed on it for its failure to comply with the said directions, as stated therein.
After considering the bank’s reply to the notice, RBI came to the conclusion that the charge of non-compliance with the aforesaid directions issued by RBI was substantiated and warranted imposition of monetary penalty on the bank.
(Yogesh Dayal)
Chief General Manager
Press Release: 2023-2024/1321

06 નવેમ્બર 2023
ભારતીય રિઝર્વ બેંકે શ્રી લોદરા નાગરીક સહકારી બેંક લિ., લોદરા, ગાંધીનગર જિલ્લો,
ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 06 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, શ્રી લોદરા નાગરીક સહકારી બેંક લિ., લોદરા, ગાંધીનગર જિલ્લો, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹4.00 લાખ (રૂપિયા ચાર લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46 (4)(ટ) અને 56ની સાથે કલમ 47-એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.
પશ્ચાતભૂમિકા
31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) તેના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગાને લોન મંજુર કરી હતી, (ii) તેના નિર્દેશકોના સગા જ્યાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા ત્યાં લોનો મંજુર કરી હતી, (iii) નિર્ધારિત આંતર-બેંક સકલ એક્ઝોપર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું, અને (iv) નિર્ધારિત આંતર-બેંક પ્રતિપક્ષ એક્ઝોપર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું. પરિણામે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.
બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.
(યોગેશ દયાલ)
મુખ્ય મહાપ્રબંધક
પ્રેસ જાહેરાત: 2023-2024/1247

ભારતીય રિઝર્વ બેંકે માલપુર નાગરિક સહકારી બેંક લિ., માલપુર, અરવલ્લી જિલ્લો, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 10 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, માલપુર નાગરિક સહકારી બેંક લિ., માલપુર, અરવલ્લી જિલ્લો, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹3.50 લાખ (રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46 (4)(ટ) અને 56ની સાથે કલમ 47-એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) નિર્ધારિત આંતર-બેંક સકલ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, અને (ii) નિર્ધારિત આંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. પરિણામે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

પ્રેસ જાહેરાત: 2023-2024/1249

The Reserve Bank of India (RBI) has, by an order dated October 12, 2023, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on The Jolarpet Co-operative Urban Bank Limited, Dist. Vellore, Tamil Nadu (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Board of Directors - UCBs’ read with the directions issued by RBI on ‘Loans and advances to directors, their relatives, and firms/concerns in which they are interested’. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 47A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.
This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.
Background
The statutory inspection of the bank conducted by RBI with reference to its financial position as on March 31, 2022, and examination of the Inspection Report, Risk Assessment Report and all correspondence related thereto revealed, inter alia, that the bank had extended loans to directors and their relatives. Consequently, a notice was issued to the bank advising it to show cause as to why penalty should not be imposed on it for non-compliance with the aforesaid directions, as stated therein.
After considering the bank’s reply to the notice and oral submissions made by it during the personal hearing, RBI came to the conclusion that the charge of non-compliance with the aforesaid RBI directions was substantiated and warranted imposition of monetary penalty on the bank.
(Yogesh Dayal)
Chief General Manager
Press Release: 2023-2024/1246

The Reserve Bank of India (RBI) has, by an order dated September 15, 2023, imposed a monetary penalty of ₹3.20 lakh (Rupees Three lakh Twenty thousand only) on Early Salary Services Private Limited, Pune (the company) for non-compliance with certain provisions of the “Non-Banking Financial Company – Non-Systemically Important Non-Deposit taking Company (Reserve Bank) Directions, 2016”. This penalty has been imposed in exercise of powers conferred on RBI under the provisions of Section 58G (1) (b) read with Section 58B (5) (aa) of the Reserve Bank of India Act, 1934.
This action is based on the deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the company with its customers.
Background
The correspondence between RBI and the company in furtherance to a supervisory visit/scrutiny conducted in the month of October 2021, revealed, inter alia, that the company had failed to put in place a system of internal audit of all outsourced activities. Consequently, a notice was issued to the company advising it to show cause as to why penalty should not be imposed on it for failure to comply with the said directions, as stated therein.
After considering the company’s reply to the notice, examination of additional submissions made by it and oral submissions made during the personal hearing, RBI came to the conclusion that the charge of non-compliance with the aforesaid RBI directions was substantiated and warranted imposition of monetary penalty on the company.
(Yogesh Dayal)
Chief General Manager
Press Release: 2023-2024/1251

ભારતીય રિઝર્વ બેંકે ધી લિંબાસી અર્બન કૉ-ઓપરેટીવ બેંક લિ., ખેડા જિલ્લો, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 09 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, ધી લિંબાસી અર્બન કૉ-ઓપરેટીવ બેંક લિ., ખેડા જિલ્લો, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹25,000 (રૂપિયા પચીસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46 (4)(ટ) અને 56ની સાથે કલમ 47-એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.
પશ્ચાતભૂમિકા
31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે તેના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગા જ્યાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા તેવા કિસ્સામાં લોન મંજુર કરી હતી. પરિણામે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.
બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.
(યોગેશ દયાલ)
મુખ્ય મહાપ્રબંધક
પ્રેસ જાહેરાત: 2023-2024/1248

30 ઓક્ટોબર 2023
ભારતીય રિઝર્વ બેંકે પીજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., પીજ, જિ. ખેડા, (ગુજરાત) પર
લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 4 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, પીજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., પીજ, જિ. ખેડા, (ગુજરાત) (બેંક) પર ‘ભારતીય રિઝર્વ બેંક (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશો, 2016’ પરના આરબીઆઈના નિર્દેશો ના અનનુપાલન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2022ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું અને તે અંગેનો નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંક ખાતાઓના જોખમ વર્ગીકરણની સામયિક સમીક્ષા કરવામાં નિષ્ફળ ગઈ હતી. જેના કારણે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં બેંકને સૂચિત કરવામાં આવ્યું કે ઉપરોક્ત અધિનિયમોની જોગવાઈઓ તેમજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે.
બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.
(યોગેશ દયાળ)
મુખ્ય મહાપ્રબંધક
પ્રેસ જાહેરાત: 2023-2024/1205

પેજની છેલ્લી અપડેટની તારીખ: એપ્રિલ 29, 2025