RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ઑક્ટો 19, 2023
ભારતીય રિઝર્વ બેંકે સૂરત નેશનલ કૉ-ઓપરેટીવ બેંક લિ., સૂરત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

19 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે સૂરત નેશનલ કૉ-ઓપરેટીવ બેંક લિ., સૂરત, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, સૂરત નેશનલ કૉ-ઓપરેટીવ બેંક લિ., સૂરત, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર’ અને ‘ગ્રાહક સુરક્ષા – અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારીને સીમિત કરવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹6.00 લાખ (રૂપિયા છ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) મુદતવીતી મુદતી થાપણો પર પરીપકવતાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી, લાગૂ પડતા દર મુજબ વ્યાજની ચૂકવણી કરી નહોતી, અને (ii) ગ્રાહકોને અનધિકૃત વ્યવહારો અંગે રિપોર્ટ કરવા માટે બેંક દ્વારા મોકલવામાં આવેલા ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો સંબંધિત એસએમએસ અને ઈમેલ એલર્ટના ‘ઉત્તર’ આપીને પ્રતિભાવ આપવાની સુવિધા પ્રદાન કરી નહોતી. તેના પરિણામે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1141

ભારતીય રિઝર્વ બેંકે મહિલા કૉ-ઓપરેટીવ નાગરીક બેંક લિ., ભરૂચ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹1.00 lakh (Rupees One Lakh only) on The Kolhapur Urban Co-operative Bank Ltd., Kolhapur, Maharashtra (the bank) for non-compliance with directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act.

ઑક્ટો 16, 2023
ભારતીય રિઝર્વ બેંકે નાગરીક સહકારી બેંક લિ., બાબરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

16 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે નાગરીક સહકારી બેંક લિ., બાબરા, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, નાગરીક સહકારી બેંક લિ., બાબરા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (બીઆર એક્ટ)ની કલમ 26ક(2) ના ઉલ્લંઘન માટે તેમજ ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ તેમજ ‘સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47A (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં નિર્ધારીત રકમ તબદીલ કરી નહોતી, (ii) બેંકના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગા જે વ્યક્તિ માટે ગેરંટીકર્તા તરીકે ઊભા હતા તેને ઋણ સુવિધા મંજુર કરી હતી, (iii) વિવેકપૂર્ણ આંતરબેંક સકલ એક્ઝોપર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું, અને (iv) વણચૂકવેલી પરીપકવ મુદતી થાપણો જેટલા સમય સુધી બેંકમાં બિનદાવાકૃત રહી, તેટલા સમયનું વ્યાજ ચૂકવ્યું નહોતું. તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1120

ભારતીય રિઝર્વ બેંકે મકરપુરા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

16 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે મકરપુરા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, મકરપુરા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (બીઆર એક્ટ)ની કલમ 26A(2) ના ઉલ્લંઘન માટે તેમજ ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47A (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં નિર્ધારીત રકમ તબદીલ કરી નહોતી, (ii) બેંકના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગા જે વ્યક્તિ માટે ગેરંટીકર્તા તરીકે ઊભા હતા તેને ઋણ સુવિધા મંજુર કરી હતી. તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1119

ભારતીય રિઝર્વ બેંકે ધી સેવાલિયા અર્બન કો-ઓપરેટિવ બેંક લિ., સેવાલિયા, જિ. ખેડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

16 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી સેવાલિયા અર્બન કો-ઓપરેટિવ બેંક લિ., સેવાલિયા, જિ. ખેડા, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી સેવાલિયા અર્બન કો-ઓપરેટિવ બેંક લિ., સેવાલિયા, જિ. ખેડા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000/- (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે તેના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગાવ્હાલાં જ્યાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા, તેવા કિસ્સામાં ઋણ સુવિધા મંજુર કરી હતી. તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1118

ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

16 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, ગુજરાત મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘નગદ્ નિધિની જાળવણી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹4.50 લાખ (રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47A (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) વિવેકપૂર્ણ આંતરબેંક સકલ એક્સપોઝર મર્યાદા નો ભંગ કર્યો હતો, (ii) વિવેકપૂર્ણ આંતરબેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું, અને (iii) કેટલાક દિવસો માટે નગદ્ નિધિ અનુપાતની જાળવણી કરી નહોતી. તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1117

ઑક્ટો 06, 2023
RBI imposes monetary penalty on Vidyasagar Central Co-operative Bank Limited, Midnapore, West Bengal

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated September 14, 2023, a monetary penalty of ₹1.50 Lakh (Rupees One Lakh and Fifty Thousand only) on Vidyasagar Central Co-operative Bank Limited, Midnapore, West Bengal (the bank) for non-compliance with the directions issued by RBI on “Housing Finance”. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers..

Background

The statutory inspection of the bank conducted by NABARD with reference to its financial position as on March 31, 2022, inspection report pertaining thereto and examination of all related correspondence revealed, inter alia, that the bank had failed to comply with RBI directions limiting the quantum of housing loan that can be granted to an individual borrower by a District Central Co-operative Bank. Based on the same, a notice was issued to the bank advising it to show cause as to why penalty should not be imposed on it for non-compliance with the RBI directions, as stated therein.

After considering the bank’s reply to the notice, additional submissions and oral submissions made by it during the personal hearing, RBI came to the conclusion that the aforementioned charge of non-compliance with the RBI directions was substantiated and warranted imposition of monetary penalty.

(Yogesh Dayal)     
Chief General Manager

Press Release: 2023-2024/1067

RBI imposes monetary penalty on The Santragachi Co-operative Bank Ltd., West Bengal

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated September 14, 2023 a monetary penalty of ₹1.00 Lakh (Rupees One Lakh only) on The Santragachi Co-operative Bank Ltd., West Bengal (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Exposure Norms and Statutory/Other Restrictions - UCBs’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

ભારતીય રિઝર્વ બેંકે ધી કર્ણાવતી કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

06 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી કર્ણાવતી કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 31 ઓગષ્ટ, 2023 ના આદેશ દ્વારા, ધી કર્ણાવતી કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘યુસીબીમાં ઠગાઈ: દેખરેખ અને રિપોર્ટીંગ પદ્ધતિ માં ફેરફાર’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ધી ગણદેવી પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., નવસારી, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

06 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી ગણદેવી પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., નવસારી, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 01 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી ગણદેવી પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., નવસારી, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘યુસીબીમાં ઠગાઈ: દેખરેખ અને રિપોર્ટીંગ પદ્ધતિ માં ફેરફાર’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: જુલાઈ 31, 2024