RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
માર્ચ 09, 2018
આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે

ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે
તારીખ : માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી કેન્દ્રિય બેંકો, આંતરરાષ્ટ્રિય સંગઠનો, વિદેશી વિશ્વવિધાલયો અને સાથે સાથે બીજી વિદેશી સંશોધન સંથાઓના ના નિષ્ણાતો માટે ‘આરબીઆઈ વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ’ ની જાહેર કરેલ છે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતા / પાસા આ સાથે જોડેલ છે. રસ ધરાવતા ઉમેદવારો, પોતાના CV અને તેમના સંશોધન પ્રસ્તાવો સાથે, ઈ-મેઈલ દ્વારા અરજી કરી શકે છે. જોશ જે કટટુર મુખ્ય મહા-પ્રબંધક પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦

ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 07, 2018 ના રોજ ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ (બેંક) પર ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત

માર્ચ 08, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન)
તારીખ : માર્ચ 8, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (

ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે.
તારીખ: 08 માર્ચ 2018 ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 01 માર્ચ 2018 ના રોજ, ઇક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ (બેંક) પર આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવા બદલ રૂપિયા એક મિલિયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતા કલમ 47 A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવ

માર્ચ 07, 2018
ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન)
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો

માર્ચ 06, 2018
આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,

માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા

ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025