ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
હવેથી, બૅન્કો એ જ દિવસે ચેક્ પાસ/રિટર્ન કરશે. ગ્રાહકોને એ જ દિવસે ક્રેડિટ મળશે.
3 જાન્યુઆરી, 2026 થી,બૅન્કો 3 કલાકની અંદર ચેક્ પાસ/રિટર્ન કરશે. ગ્રાહકોને થોડાં કલાકોમાં જ ક્રેડિટ મળી જશે.
આનો શું અર્થ છે?
- ફંડ ઝડપથી ઉપલબ્ધ બનશે
- વધુ સારી સુવિધા
- વિલંબમાં ઘટાડો
યાદ રાખવાનો મુદ્દો
- ચેક બાઉન્સ ન થાય એની માટેપૂરતી બૅલેન્સ રાખો
આરબીઆઇ કહે છે...
જાણકાર બનો, સર્તક રહો!
વધુ વિગતો માટે તમારી બૅન્કનો સંપર્ક કરો અથવા તારીખ13 ગસ્ટ, 2025 નો આરબીઆઈ સૂચનાપત્ર જુઓ.
અભિપ્રાયમાટે અહીં લખો rbikehtahai@rbi.org.in
અધિકૃત વૉટ્સઍપ નં. 99990 41935 / 99309 91935
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai[at]rbi[dot]org[dot]in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ: ડિસેમ્બર 20, 2025